NSS ORIENTATION PROGRAMME
NSS ORIENTATION PROGRAMME CELEBRATED IN COLLEGE.
રાષ્ટ્રીય સેવા યોજના (NSS)નો અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો
તા: ૦૫/૦૮/૨૦૨૪ ને મંગળવાર
આજરોજ સી એન્ડ એસ એચ દેસાઈ આર્ટસ એન્ડ એલ કે એલ દોશી કોમર્સ કોલેજ બાલાસિનોર ખાતે એન.એસ.એસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલના અધ્યાપક ડૉ.સંજય જોશી દ્વારા કોલેજમાં એન.એસ.એસનું મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડૉ.દિનેશભાઈ પી. માછી સંસ્થાના બંને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.દિલીપ ઓડ અને પ્રા.સેજલ ગામીત તેમજ સંસ્થાના અધ્યાપક મિત્રો અને ૨૮૦ જેટલા એન.એસ.એસ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. આર.એસ. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ ઓફિસર પ્રા.સેજલ ગામીત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી
Details of the next Event are below: