આંતર કોલેજ ટગ ઓફ વોર સ્પર્ધા

આજરોજ એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઇ ખાતે યોજાયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ટગ ઓફ વોર સ્પર્ધામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર ઉપવિજેતા થયેલ છે. સ્પર્ધામાં કુલ ૧૪ ટીમોએ ભાગ લીધો હતો. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર ની ટીમ ઉપવિજેતા થતા સંસ્થાના આચાર્યશ્રી ડૉ દિનેશભાઈ પી માછી, સંસ્થાના હોદ્દેદારો શ્રી, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ગર્વની લાગણી અનુભવે છે.

Event Date

Details of the next Event are below:

  • Date: 20-01-26 00:00:00
Gallery