WEIGHT LIFTING COMPETITION AT UNIVERSITY LEVEL

WEIGHT LIFTING COMPETITION AT UNIVERSITY LEVEL AND BALASINOR COLLEGE WING GOLD MEDAL. સી એન્ડ એસ એચ દેસાઈ આર્ટ્સ એન્ડ એલ કે એલ દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એમ એ ના વિધાર્થી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં 92 કિલો ના વજન ગ્રુપ માં ગોલ્ડ મેડલ મેળવ્યો તા: ૨૩/૧૨/૨૦૨૫ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વીંઝોલ ખાતે યોજાયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં સી એન્ડ એસ એચ દેસાઈ આર્ટ્સ એન્ડ એલ કે એલ દોશી કોમર્સ કોલેજ બાલાસિનોર ના સત્યપ્રકાશ ડામોર એ 92 કિલોગ્રામ વજન ગ્રુપ માં ગોલ્ડ મેળવ્યો હતો. ચેમ્પિયન થતા સંસ્થાના આચાર્યશ્રી ડૉ દિનેશભાઈ પી માછીસાહેબ, સંસ્થાના હોદ્દેદારો શ્રી, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ગર્વની લાગણી અનુભવે છે.

Event Date

Details of the next Event are below:

  • Date: 23-12-25 00:00:00
Gallery